નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Sunday 3 November 2013

મિત્રો, ફેસબુક માં ચેટ કરતા હો તો ઉપયોગી પોસ્ટ છે

ફેસબુક ની ચેટ માં રંગ બેરંગી શબ્દો વડે ચેટ કરવાની મજા  

કંઇક અલગ છે

ખાસ કરીને જયારે તમારા મિત્ર નો જન્મ દિવસ કે કોઈ તહેવાર 

ની વીશ કરવી હોય ત્યારે રંગ બેરંગી ચેટ સરસ લાગશે.

ફક્ત એક મેજીક કોડ પણ અક્ષર નો યાદ રાખવાનો રહેશે.

પણ કોડ કયો અને કેવી રીતે ઉપયોગ કરવાનો શીખવા 

સ્ટેટ્સ ને લાઈક કરો અને ક્લિક કરો



No comments:

Post a Comment