નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Excel Files / Free Software

પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક શિક્ષકો માટે મેરીટ ગણતરી યંત્ર

અહીં TET પ્રાથમિક શાળાના શિક્ષકો માટેના ગણતરી યંત્રમાં ભૂલ રહી જવા પામી હતી તે આજ રોજ ૧૪/૩/૨૦૧૩ ના દિને સુધારી લીધેલ છે. ભૂલ બદલ ક્ષમા યાચું છું.

2 comments:

  1. good file this is important for me. thanks.

    ReplyDelete
  2. NICE CONTAIN BROTHER...I WAS CHOOSE TWO THREE WIDGET FOR MY BLOG...THANK U FOR THE GUIDE

    ReplyDelete