નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Sunday 3 November 2013

જો તમારી પાસે એન્ડ્રોઇડનો મોબાઈલ કે ટેબલેટ હોય અને તમારા છોકરાવ પણ એનો યુઝ કરતા હોય તો પોસ્ટ મીનીટ વાંચજો

મોબાઈલ અને ટેબ્લેટ ના યુગ માં છોકરું જન્મે ત્યાર થી હાથ માં મોબાઈલ અને ટેબ્લેટ લીધેલ જોવા મળે છે... આવા સમયે પેરન્ટ્સ ધારે તો પણ અમુક
હદ કરતા વધારે કંટ્રોલ નથી કરી શકતું... જનરેશન એવું છે કે તમે મોબાઈલ લઇ લેશો તો રડશે અને એટલે તમને ડીસ્ટર્બ થશે અને એટલે તમે ફરી
મોબાઈલ સંતાનો ના હાથ માં થમાવી દેશો....

પણ હું તમને એવી બેસ્ટ એપ્લીકેશન સજેસ્ટ કરી રહ્યો છું જે તમારા સંતાનો ને રમતા રમતા કંઇક શીખવશે અને પણ તદન મફત....

મેં બતાવેલ બેસ્ટ એપ્લીકેશન મફત ડાઉનલોડ કરવી હોય તો સ્ટેટ્સ લાઈક કરવું ફરજીયાત છે.

સ્ટેટ્સ લાઈક થઇ જાય પછી ક્લિક કરો http://goo.gl/qhHDpH


અને બીજા મિત્રો ને પણ શેર કરજો જેથી બીજા ના સંતાનો ને પણ લાભ મળે

No comments:

Post a Comment