નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 2 November 2013

મિત્રો, અને ખાસ કરીને લેડી મિત્રો... ફેસબુક વાપરતા હો તો આ અચૂક વાંચજો અને 

અમલ માં મુકજો 

આજ કાલ ફેસબુક ઉપર છોકરીઓ ને ટાર્ગેટ કરીને ખોટે ખોટા હેરાન ગતી ના મેસેજ 


આવતા હોય છે.... જેનાથી ઘણી વખત ફેસબુક 

બંધ કરી દેવાની ઈચ્છા થઇ જાય છે....

બહુ જ ઉપયોગી પોસ્ટ કે જે તમને શીખવશે કે ફેસબુક ઉપર આવા નકામા મેસેજ 

કેવી રીતે બ્લોક કરશો.....


આ સ્ટેટ્સ લાઈક કરો કે જેથી બીજી લેડી મિત્રો સુધી પોસ્ટ પહોંચે અને પછી ક્લિક 


જેટલા વધુ શેર કરશો એટલા વધુ લોકો ને ફાયદો થશે....

No comments:

Post a Comment