નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Friday 1 November 2013

ઘણા મિત્રો ને હજ્જી ફેસબુક માં ગુજરાતી ટાઈપ કરતા આવડતું જ નથી ...

તેવા મિત્રો માટે એક સોફ્ટવેર શોધી કાઢ્યું છે ...આ સોફ્ટવેર એકદમ "ફ્રી" છે ..અને બે મિનીટ મા જ ડાઉનલોડ થઇ જશે ......

તે સોફ્ટવેર ની મદદ થી તમે ફેસબુક માં ગુજરાતી ટાઈપ કરી શકશો ..અને કોમેન્ટ્સ પણ ગુજરાતી મા કરી શકશો .....

જાણવા નીચે ની લીંક ક્લિક કરો

http://goo.gl/lXTMs


સોફ્ટવેર ડાઉનલોડ થઇ જાય પછી "Shift+Alt" દબાવીને તમે સરળતાથી ગુજરાતી ટાઈપ કરી શકશો ...........

આ ત્રીક્ ફક્ત કોમ્યુટર અને લેપટોપ યુઝર માટે જ છે ........

મિત્રો આ પોસ્ટ વધુ ને વધુ શેર કરજો જેથી તમારા મિત્રો પણ આ સોફ્ટવેર નો લાભ લઇ શકે

No comments:

Post a Comment