નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Sunday 6 October 2013

HOW TO WRITE GUJARATI LANGUAGE IN YOUR COMPUTER. 


તમારા કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કેવી રીતે લખશો.

ગુજરાતી ભાષામાં લખવાનો સોફ્ટવેર ડાઉનલોડ કરવા 



આ સોફ્ટવેરની મદદથી તમે બ્લોગ,ફેસબુક વગેરે પર સરળતાથી

 ગુજરાતીમાં પોસ્ટ,કોમેન્ટ કે ચેટ કરી શકો છો.

2 comments: